સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.લવારો બોલવું ઘોંઘાટ બૂમો પાડવી બક્વાસ બોલવું ઘોંઘાટ બૂમો પાડવી બક્વાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપણે શબ્દોમાંથી કયો શબ્દ 'પરિત્રાણ' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. અટકાવ સંબંધિત આત્મરક્ષણ કવચ અટકાવ સંબંધિત આત્મરક્ષણ કવચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. નીલકંઠ સારંગ કુરંગ મૃગ નીલકંઠ સારંગ કુરંગ મૃગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ વિકલ્પો પૈકી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ગિરિ વિપ્ર ભૂદેવ દ્વિજ ગિરિ વિપ્ર ભૂદેવ દ્વિજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.છીલર પરચૂરણ મહત્વનું નહિ તેવું સમુદ્રના મોજાનો અગ્રભાગ ખાબોચિયું પરચૂરણ મહત્વનું નહિ તેવું સમુદ્રના મોજાનો અગ્રભાગ ખાબોચિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP