સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? વ્રણ કંથ ભરથાર ધવ વ્રણ કંથ ભરથાર ધવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'કહેર' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો ? ભારે મુશ્કેલ સિતમ ગજબ ભારે મુશ્કેલ સિતમ ગજબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'અંદેશો' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. વેર જોખમ આનાકાની મનન વેર જોખમ આનાકાની મનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? મેલ કષાય વિકાર તરણિ મેલ કષાય વિકાર તરણિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'વરખ' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. વર્ષ બળદ વૃક્ષ વરસવુ તે વર્ષ બળદ વૃક્ષ વરસવુ તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP