સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પો માંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ઢાંકણ પરિયટ આચ્છાદન પરિવેષ્ટન ઢાંકણ પરિયટ આચ્છાદન પરિવેષ્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ધ્વાંક્ષ આંખ કાગડો કંકર કંદોઈ આંખ કાગડો કંકર કંદોઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.જંબાલ જંતુ જંગલ કાદવ પથ્થર જંતુ જંગલ કાદવ પથ્થર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. નાજુક વાસવ સ્નિગ્ધ મુલાયમ નાજુક વાસવ સ્નિગ્ધ મુલાયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? હળધર હલાયુધ કુસુમાયુધ બલરામ હળધર હલાયુધ કુસુમાયુધ બલરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP