Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ત્રિકોણની બાજુઓની લંબાઈઓ 3:4:5 ના પ્રમાણમાં હોય તથા પરિમિતિ 120 મીટર હોય, તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. 34.56 મી² 430 મી² 1728 મી² 600 મી² 34.56 મી² 430 મી² 1728 મી² 600 મી² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગરમાંથી પસાર થાય છે ? પ્રશાંત એટલાન્ટિક હિન્દ પેસિફિક પ્રશાંત એટલાન્ટિક હિન્દ પેસિફિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ગ્રાફમાં સીધી રેખા (1, -4) અને (-2, 6) બિંદુઓમાંથી પસાર થાય છે. તો તેનું સમીકરણ ___ 10x + 3y + 22 = 0 10x - 3y - 22 = 0 10x + 3y + 2 = 0 10x + 3y = 0 10x + 3y + 22 = 0 10x - 3y - 22 = 0 10x + 3y + 2 = 0 10x + 3y = 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'શેષ' ઉપનામ ધરાવતા કવિ કયા ? ચંદ્રકાંત શેઠ રા. વિ. પાઠક ડૉ. ચંદ્રકાંત મહેતા વેણીભાઈ પુરોહિત ચંદ્રકાંત શેઠ રા. વિ. પાઠક ડૉ. ચંદ્રકાંત મહેતા વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કવિ હરિહર ભટ્ટે કેટલોક સમય શાનું સંચાલન કર્યું હતું ? પાંજરાપોળનું વેધશાળાનું અંધશાળાનું ગૌશાળાનું પાંજરાપોળનું વેધશાળાનું અંધશાળાનું ગૌશાળાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP