Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કયા હિન્દી ફિલ્મ કલાકાર સદીના મહાનાયક તરીકે ઓળખાય છે ? શાહરુખ ખાન અમિતાભ બચ્ચન આમીર ખાન સલમાન ખાન શાહરુખ ખાન અમિતાભ બચ્ચન આમીર ખાન સલમાન ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કયું પ્રાણી ખાધા-પીધા વિના સાત-આઠ મહિના સુધી જીવિત રહી શકે છે ? ગરોળી ઉંદર ભૂંડ દેડકું ગરોળી ઉંદર ભૂંડ દેડકું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘બાહોશ' નો નજીકનો સમાનાર્થી કયો ? આળસુ હોશિયાર પાવરધો કાર્યકુશળ આળસુ હોશિયાર પાવરધો કાર્યકુશળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? રાવજી પટેલ રાજેન્દ્ર શાહ ઝવેરચંદ મેઘાણી પ્રહલાદ પારેખ રાવજી પટેલ રાજેન્દ્ર શાહ ઝવેરચંદ મેઘાણી પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના કયા હિંદુ રાજા ‘ડુંગરના ઉંદર’ તરીકે જાણીતા છે ? છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ તાત્યા ટોપે સંભાજી છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ તાત્યા ટોપે સંભાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP