Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar હાલ બોલાતી ગુજરાતી ભાષામાં કઈ ભાષાના શબ્દો સૌથી વધુ છે ? ઉર્દૂ અંગ્રેજી અરબી-ફારસી હિન્દી ઉર્દૂ અંગ્રેજી અરબી-ફારસી હિન્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar મધ્યાકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો કવિ ‘છપ્પા’ માટે જાણીતો છે ? દયારામ નરસિંહ મહેતા અખો શામળ દયારામ નરસિંહ મહેતા અખો શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? બોટાદકર ઉમાશંકર જોષી સુંદરમ્ રા.વિ.પાઠક બોટાદકર ઉમાશંકર જોષી સુંદરમ્ રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar You are the man ___ our professor respects the most. how who what whom how who what whom ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ’ પંક્તિ કોની છે ? દયારામ મીરાં અખો નરસિંહ મહેતા દયારામ મીરાં અખો નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP