Talati Practice MCQ Part - 1 પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ હૈદરાબાદના નગોલે અને મીયાપુર વચ્ચે કેટલા કિમી લાંબી મેટ્રો ટ્રેનનો શુભારંભ કરાવ્યો છે. 41 30 40 35 41 30 40 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 નીચેનામાંથી ક્યા કવિ સુધારકયુગના છે. દયારામ નરસિંહ મહેતા જયંત પાઠક નર્મદ દયારામ નરસિંહ મહેતા જયંત પાઠક નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'એણે ધીમેથી બોલ ફેક્યો’ વાક્યમાંના ધીમેથી શબ્દની વ્યાકરણગત ઓળખ આપો. નિપાત સર્વનામ ક્રિયાવિશેષણ વિશેષણ નિપાત સર્વનામ ક્રિયાવિશેષણ વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'ખેતી અને પશુપાલનની આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિકસાવવાનો રાજ્ય પ્રયત્ન કરશે’ તે અંગેની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ 49 અનુચ્છેદ 47 અનુચ્છેદ 45 અનુચ્છેદ 48 અનુચ્છેદ 49 અનુચ્છેદ 47 અનુચ્છેદ 45 અનુચ્છેદ 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 વ્યક્તિ A પોતાની કારથી 40 કિમી/કલાકની ઝડપે એક નિશ્ચિત સ્થળે જાય છે અને ત્યાંથી 60 કિમી/કલાકની ઝડપે પાછો આવે છે તો તેની સરેરાશ ઝડપ શોધો. 56 કિમી/કલાક 48 કિમી/કલાક 50 કિમી/કલાક 52 કિમી/કલાક 56 કિમી/કલાક 48 કિમી/કલાક 50 કિમી/કલાક 52 કિમી/કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP