Talati Practice MCQ Part - 4 અમીત તેની પત્ની સોમાથી 6 વર્ષ મોટો છે. તેમના પુત્ર બન્ની વર્તમાન ઉંમર સોમાની વર્તમાન ઉંમર ત્રીજા ભાગની છે. જો અમિત અને બન્નીની વર્તમાન ઉંમરનો સરવાળો 54 વર્ષ છે, તો સોમાની ઉંમર શું હતી જયારે બન્નીનો જન્મ થયો. 36 વર્ષ 28 વર્ષ 32 વર્ષ 24 વર્ષ 36 વર્ષ 28 વર્ષ 32 વર્ષ 24 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય કયું છે ? ગોવા રાજસ્થાન આંધ્રપ્રદેશ ગુજરાત ગોવા રાજસ્થાન આંધ્રપ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચેનામાંથી કઈ ભાષા કમાંડ GRANT અને REVOKE ને પારિભાષિત કરે છે ? DML DDL DCL DQL DML DDL DCL DQL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 20, 33, 50, 69, 92, ___ 169 196 100 121 169 196 100 121 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘મિત્ર શક્તિ - 6' યુદ્ધ અભ્યાસનું આયોજન કયા દેશમાં થયું હતું ? બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા ભારત બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP