Talati Practice MCQ Part - 4 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝ સંગ્રહાલયનું ઉદ્દઘાટન કઈ જગ્યાએ કર્યું હતું ? કટક પોર્ટબ્લેર લાલ કિલ્લો કોલકાતા કટક પોર્ટબ્લેર લાલ કિલ્લો કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 તાજેતરમાં કયા રાજ્યે પુનઃપ્રાપ્ય ઊર્જા નીતિને મંજૂરી આપી ? ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક બિહાર ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 કયા મુઘલ બાદશાહે કારીગરો માટે સમાન વેતન ઠરાવ્યું હતું ? આલપખાન જહાંગીર મહેમુદ બેગડો ઔરંગઝેબ આલપખાન જહાંગીર મહેમુદ બેગડો ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 21મી માર્ચ પછી ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય કઈ તરફ આગળ વધે છે ? દક્ષિણધ્રુવવૃત્ત વિષવવૃત્ત કર્કવૃત્ત મકરવૃત્ત દક્ષિણધ્રુવવૃત્ત વિષવવૃત્ત કર્કવૃત્ત મકરવૃત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 છંદ ઓળખાવો :- વસે શું વિધમાં આવી, સત્ય ધર્મ પ્રસારતી, આમોલ માનવી સત્તા, સર્વ લોક પ્રતારતી. તોટક ઈન્દ્રવજા અનુષ્ટુપ ઉપેન્દ્રવજા તોટક ઈન્દ્રવજા અનુષ્ટુપ ઉપેન્દ્રવજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP