Talati Practice MCQ Part - 8
કઈ યોજના અંતર્ગત વિકલાંગ વ્યક્તિઓના શિક્ષણ, તાલીમ તેમજ તેના પુનઃસ્થાપનના કાર્યો કરવામાં આવે છે ?

ખિલખિલાટ યોજના
સંત રૈદાસ યોજના
મહર્ષિ અષ્ટાવક્ર સમુદાય યોજના
ઉમ્મીદ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે ?

ભારતના મુખ્ય ન્યાયાધીશ
એટર્ની જનરલ
લોકસભાના સભાપતિ
મુખ્ય ચૂંટણી અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વિભાગ-Iમાં ગુજરાતના કેટલાક પ્રસિદ્ધ તીર્થધામોને વિભાગ-IIની યાદીના શહેરો સાથે જોડો.
વિભાગ-I
1) નારાયણ સરોવર (કોટેશ્વર)
2) નારેશ્વર
3) બિંદુ સરોવર
4) ભાડભૂતેશ્વર મહાદેવ
I) વડોદરા (પાલેજ) પાસે
II) નખત્રાણા (કચ્છ પાસે)
III) ભરૂચ પાસે
IV) સિદ્ધપુર (પાટણ)

1-I, 2-II, 3-III, 4-IV
1-IV, 2-III, 3-I, 4-II
1-IV, 2-III, 3-II, 4-I
1-II, 2-I, 3-IV, 4-III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP