સમય અને કામ (Time and Work) એક મશીન 20 મીનીટમાં ત્રીજા ભાગનું કામ કરે છે તો તેનો કામ દર કેટલો છે ? 3 કામ / મિનિટ 6 કામ / મિનિટ 1/60 કામ / મિનિટ 1/20 કામ / મિનિટ 3 કામ / મિનિટ 6 કામ / મિનિટ 1/60 કામ / મિનિટ 1/20 કામ / મિનિટ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ત્રીજા ભાગનું કામ 20 મિનિટમાં થાય તો પુરું કામ 20 × 3 = 60 મિનિટમાં થાય તો પ્રતિ મિનિટ કામનો દર 1/60 થાય.
સમય અને કામ (Time and Work) 10 માણસો એક રસ્તાનું સમારકામ 6 દિવસમાં કરી શકે છે. તો 15 માણસો તે રસ્તાનું સમારકામ કેટલા દિવસમાં કરી શકે ? 4 દિવસ 5 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5 દિવસ 2 દિવસ 3 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને કામ (Time and Work) એક છાત્રાલયના કોઠા૨માં 280 વિદ્યાર્થીને 30 દિવસ ચાલે તેટલું અનાજ છે. જો 20 નવા વિધાર્થીઓ દાખલ થાય તો, તે અનાજ કેટલા દિવસ ચાલે ? 26 દિવસ 28 દિવસ 29 દિવસ 27 દિવસ 26 દિવસ 28 દિવસ 29 દિવસ 27 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને કામ (Time and Work) A અને B એક કામ 12 દિવસમાં કરી શકે છે. B અને C એક કામ 15 દિવસમાં કરી શકે છે. C અને A એક કામ 20 દિવસમાં કરી શકે છે. ત્રણેય ભેગા મળીને કામ કરે તો કેટલા દિવસમાં કામ પૂરું થાય ? 10 9 6 8 10 9 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને કામ (Time and Work) 12000 યંત્ર વપરાશના કલાકો માટે એક યંત્રનો માસિક જાળવણી ખર્ચ રૂ.1,70,000 હોય અને 18500 કલાકો માટે રૂ. 2,02,500 હોય તો 14000 ક્લાકો માટે જાળવણી ખર્ચ કેટલો થશે ? રૂ.1,80,000 રૂ.1,85,000 રૂ.2,00,000 રૂ.1,90,000 રૂ.1,80,000 રૂ.1,85,000 રૂ.2,00,000 રૂ.1,90,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP