કમ્પ્યુટર (Computer) ઈન્ટરનેટ પરથી ખરીદ-વેચાણ બાબતને નીચેનામાંથી શું કહેવામાં આવે છે ? ઈ-કોમર્સ ઈ-સેવર ઈ-બીઝનેસ ઈ-ટેર્ ઈ-કોમર્સ ઈ-સેવર ઈ-બીઝનેસ ઈ-ટેર્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને ડેઝર્ટિફિકેશન સામે લડવા પ્રોગ્રામ લૉન્ચ કર્યો ? જોર્ડન કતાર ભારત સાઉદી અરેબિયા જોર્ડન કતાર ભારત સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં ઈંગ્લિશ ચેનલ તરીને પાર કરનારો પ્રથમ ભારતીય વ્યક્તિ મિહિર સેન છે. આપેલ બંને મુંબઈનો અંશુમન ઝિંગરન નોર્થ ચેનલ તરીને પાર કરનારો સૌથી નાની વયનો વ્યક્તિ છે. એક પણ નહીં ઈંગ્લિશ ચેનલ તરીને પાર કરનારો પ્રથમ ભારતીય વ્યક્તિ મિહિર સેન છે. આપેલ બંને મુંબઈનો અંશુમન ઝિંગરન નોર્થ ચેનલ તરીને પાર કરનારો સૌથી નાની વયનો વ્યક્તિ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં સ્થિત એરાવિકુલમ રાષ્ટ્રીય ઉદ્યાનમાં ફર્નારિયમ (Fernarium) બનાવવામાં આવ્યું છે ? તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ભૂસ્ખન સૂચકાંકમાં ક્યા રાજ્યના રુદ્રપ્રયાગ અને ટેહરી સૌથી વધુ જોખમ ધરાવે છે ? સિક્કિમ હિમાચલપ્રદેશ અરુણાચલ પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ હિમાચલપ્રદેશ અરુણાચલ પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP