Talati Practice MCQ Part - 6 સમાન ન્યાય અને મફત કાનૂની સહાયની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? અનુ. 42 અનુ. 47 અનુ. 36 અનુ. 39(A) અનુ. 42 અનુ. 47 અનુ. 36 અનુ. 39(A) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સામુદાયિક વિકાસ કાર્યક્રમ તથા રાષ્ટ્રીય વિસ્તરણ કાર્યક્રમના કાર્યોની તપાસ કરવા જાન્યુઆરી 1957માં બળવંતરાય મહેતાની અધ્યક્ષતામાં કી સમિતિની રચના કરવામાં આવી હતી ? પંચાયતી રાજ સમિતિ કાર્ડ સમિતિ ગ્રામોદ્ધાર સમિતિ જનતા સમિતિ પંચાયતી રાજ સમિતિ કાર્ડ સમિતિ ગ્રામોદ્ધાર સમિતિ જનતા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સોલંકી વંશના ___ રાજવીના સમયમાં પૃથ્વીરાજ ચૌહાણે ગુજરાત પર ચઢાઈ કરી પિતાના મૃત્યુનું વેર વાળ્યું હતું. કર્ણદેવ સોલંકી ભીમદેવ બીજો સિદ્ધરાજ જયસિંહ મૂળરાજ કર્ણદેવ સોલંકી ભીમદેવ બીજો સિદ્ધરાજ જયસિંહ મૂળરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં જારી રોડ એક્સિડેન્ટ્સ ઈન ઈન્ડિયા-2022 રિપોર્ટ અનુસાર, ક્યા રાજયમાં 2020માં સૌથી વધુ ગંભીર દુર્ઘટનાઓ નોંધાઈ છે ? મિઝોરમ મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર મિઝોરમ મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે ક્યા દેશમાં નવું ભારતીય દૂતાવાસ ખોલવાની મંજૂરી આપી ? સીરિયા ઈરાન ઉત્તર કોરિયા લિથુઆનિયા સીરિયા ઈરાન ઉત્તર કોરિયા લિથુઆનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP