Gujarat Police Constable Practice MCQ Part - 3 ટેબલટેનિસની પ્રતિયોગીતામાં 64 ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે દરેક મેચમાં હારનાર ખેલાડી સ્પર્ધામાંથી નીકળી જાય છે તો વિજેતા નક્કી કરવા માટે કુલ કેટલી મેચો રમવી પડે ? 60 64 63 58 60 64 63 58 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર કયા એકમમાં મપાય છે ? કિલોમીટર સેન્ટીમીટર મીટર પ્રકાશવર્ષ કિલોમીટર સેન્ટીમીટર મીટર પ્રકાશવર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 પંચતંત્રની રચના કોણે કરી ? મહેશ શર્મા વિષ્ણુ શર્મા કાકત્ય મુની નારદ મુની મહેશ શર્મા વિષ્ણુ શર્મા કાકત્ય મુની નારદ મુની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતમાં આવેલી ચાર કૃષિ યુનિવર્સિટી પૈકીની એક સૌરાષ્ટ્રનાં કયા જિલ્લામાં આવેલી છે ? ભાવનગર જૂનાગઢ જામનગર પોરબંદર ભાવનગર જૂનાગઢ જામનગર પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે ? આજી મચ્છુ નર્મદા ભાદર આજી મચ્છુ નર્મદા ભાદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP