Gujarat Police Constable Practice MCQ ગંગા નદી બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે ? યમુના જમના પદ્મા કેસરી યમુના જમના પદ્મા કેસરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 'સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત જવાબદાર રોકાણના સિદ્ધાંતિક’ (UNPRI) ઉપર હસ્તાક્ષર કરનારી ભારતની પ્રથમ બેંક કઈ બની છે ? ICICI HDFC સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા મહિન્દ્રા ICICI HDFC સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા મહિન્દ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા રાજ્યે કીવીને ભારતનું પ્રથમ પ્રમાણિત જૈવિક ફળ તરીકે લૉન્ચ કર્યું છે ? કેરળ તમિલનાડુ અરુણાચલ પ્રદેશ ગુજરાત કેરળ તમિલનાડુ અરુણાચલ પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) હાલમાં જ ક્યા એરપોર્ટ દ્વારા દક્ષિણ એશિયાના પ્રથમ રોસેબાઉર ફાયરફાઈટિંગ સિમ્યુલેટર લૉન્ચ કરાયા છે ? બેંગ્લોર એરપોર્ટ અમદાવાદ એરપોર્ટ સુરત એરપોર્ટ ચેન્નાઈ એરપોર્ટ બેંગ્લોર એરપોર્ટ અમદાવાદ એરપોર્ટ સુરત એરપોર્ટ ચેન્નાઈ એરપોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) વિશ્વ ગુણવતા દિવસ ક્યારે મનાવાય છે ? 11 નવેમ્બર 12 નવેમ્બર 14 નવેમ્બર 13 નવેમ્બર 11 નવેમ્બર 12 નવેમ્બર 14 નવેમ્બર 13 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP