Talati Practice MCQ Part - 5 20 કારીગરો એક કામ 25 દિવસમાં પુરૂ કરે તો 15 કારીગર આ કામ કેટલા દિવસમાં પુરૂ કરે ? 30 20 12.5 15 30 20 12.5 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્રની શરૂઆત ક્યાં અને ક્યારે થઈ હતી ? અમદાવાદ (1942) રાજકોટ (1945) ભાવનગર (1941) વડોદરા (1939) અમદાવાદ (1942) રાજકોટ (1945) ભાવનગર (1941) વડોદરા (1939) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન માતૃભાષામાં વહીવટ શરૂ થયો ? બાબુભાઈ પટેલ સુરેશ મહેતા માધવસિંહ સોલંકી ઘનશ્યામસિંહ ઓઝા બાબુભાઈ પટેલ સુરેશ મહેતા માધવસિંહ સોલંકી ઘનશ્યામસિંહ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 A અને B અનુક્રમે રૂ. 16000 અને રૂ, 20000 રોકી ધંધો શરૂ કરે છે તો વર્ષના અંતે નફો-નુકશાન ક્યા પ્રમાણમાં વહેંચી શકાય? 4 : 5 1 : 2 3 : 4 5 : 8 4 : 5 1 : 2 3 : 4 5 : 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 Excelમાં કેટલા ટકા ઝૂમ થઈ શકે છે ? 400% 500% 800% 1200% 400% 500% 800% 1200% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP