કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નીચેનામાંથી કઈ યુનિવર્સિટીએ તેના કેમ્પસમાં 'બીમા બામ્બુ' સાથેનો 'ઓક્સિજન પાર્ક' તૈયાર કર્યો ? પંજાબ કૃષિ યુનિવર્સિટી, લુધિયાણા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ તમિલનાડુ કૃષિ યુનિવર્સિટી, કોઈમ્બતુર ઈન્દિરા ગાંધી કૃષિ વિશ્વ વિદ્યાલય, રાયપુર પંજાબ કૃષિ યુનિવર્સિટી, લુધિયાણા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ તમિલનાડુ કૃષિ યુનિવર્સિટી, કોઈમ્બતુર ઈન્દિરા ગાંધી કૃષિ વિશ્વ વિદ્યાલય, રાયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો ફુકુશિમા ન્યુક્લિયર પ્લાન્ટ કયા દેશમાં આવેલો હતો ? સિંગાપુર ચીન જાપાન દક્ષિણ કોરિયા સિંગાપુર ચીન જાપાન દક્ષિણ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'SARTHAQ' એ કઈ નીતિના અમલીકરણની યોજના છે ? કૃષિ કાયદાઓ એન્વાયર્નમેન્ટ ઈમ્પેકટ એસેસમેન્ટ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝ નીતિ નવી શૈક્ષણિક નીતિ કૃષિ કાયદાઓ એન્વાયર્નમેન્ટ ઈમ્પેકટ એસેસમેન્ટ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝ નીતિ નવી શૈક્ષણિક નીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં TB પાર્ટનરશિપ બોર્ડના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ડૉ.હર્ષવર્ધન બલરામ ભાર્ગવ પ્રો. અનિલ સહસ્ત્રબુદ્ધે ડૉ. ગુરબચનસિંહ ડૉ.હર્ષવર્ધન બલરામ ભાર્ગવ પ્રો. અનિલ સહસ્ત્રબુદ્ધે ડૉ. ગુરબચનસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ISROએ PSLV-C 51 રોકેટની મદદથી કયા દેશના એમેઝોનિયા સેટેલાઈટ સહિત 19 સેટેલાઈટ લૉન્ચ કર્યા ? માલદીવ સ્વીડન ઈઝરાયેલ બ્રાઝિલ માલદીવ સ્વીડન ઈઝરાયેલ બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP