કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારની શતદલ પૂર્તિમાં કઈ કોલમ લખતા હતા ? ત્રિકોણનો ચોથો ખૂણો સંવેદનાના સૂર ઝાકળ બન્યું મોતી અનાવૃત ત્રિકોણનો ચોથો ખૂણો સંવેદનાના સૂર ઝાકળ બન્યું મોતી અનાવૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) વર્ષ 2015માં શરૂ કરાયેલી બેટી બચાવો બેટી પઢાઓ યોજનાના 6 વર્ષ પૂર્ણ થયા છે, તે યોજના કયા ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવી હતી ? લિંગ આધારિત પસંદગી પર રોક બાળકીઓ માટે શિક્ષણની યોગ્ય વ્યવસ્થા અને તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવી બાળકીઓના અસ્તિત્વ અને સલામતીની ખાત્રી કરવી આપેલ તમામ લિંગ આધારિત પસંદગી પર રોક બાળકીઓ માટે શિક્ષણની યોગ્ય વ્યવસ્થા અને તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવી બાળકીઓના અસ્તિત્વ અને સલામતીની ખાત્રી કરવી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કોરોના મુક્ત થનારો ભારતનો પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો ? લક્ષદ્વીપ પુડુચેરી અંદામાન-નિકોબાર લદાખ લક્ષદ્વીપ પુડુચેરી અંદામાન-નિકોબાર લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) ફાઈલને સેવ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? CTRL + V CTRL + S CTRL + U CTRL + T CTRL + V CTRL + S CTRL + U CTRL + T ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) 3જી ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન સ્ટ્રક્ચરલ ઈન્ટેગ્રિટી (ICONS) 2023 ક્યા રાજ્યમાં યોજાઈ હતી ? આંધ્રપ્રદેશ કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ આંધ્રપ્રદેશ કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP