કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની સ્થાપના ક્યારે કરવામાં આવી ? 1975 1961 1951 1948 1975 1961 1951 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વર્લ્ડ સિટીઝ કલ્ચર ફોરમમાં સામેલ થનારું પ્રથમ ભારતીય શહેર ક્યું બન્યું ? ચેન્નાઈ હૈદરાબાદ લખનઉ બેંગલુરુ ચેન્નાઈ હૈદરાબાદ લખનઉ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા કપિલેશ્વર મંદિરને ASIની સંરક્ષિત સ્મારકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે ? પ.બંગાળ આંધ્ર પ્રદેશ છત્તીસગઢ ઓડિશા પ.બંગાળ આંધ્ર પ્રદેશ છત્તીસગઢ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) અંડરવૉટર કોમ્યુનિકેશન માટે સેન્સર ટેકનોલોજી વિકસિત કરવા DRDOએ કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી ? IIT મુંબઈ IIT દિલ્હી IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT મુંબઈ IIT દિલ્હી IIT મદ્રાસ IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) પ્રવાસન મંત્રાલયે ક્યા શહેરમાં G20 ટુરિઝમ એકસ્પોનું આયોજન કર્યું હતું ? જયપુર હૈદરાબાદ કોલકાતા અમદાવાદ જયપુર હૈદરાબાદ કોલકાતા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP