કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતીય પુરુષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ અગાઉ ભારતીય ટીમે કયારે મેડલ જીત્યો હતો ? 1994 2008 1998 1980 1994 2008 1998 1980 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) 50 વર્ષોમાં પ્રથમવાર ક્યા દેશે ભારતને સફરજનની નિકાસ કરી ? UK સ્વીડન ઈટાલી USA UK સ્વીડન ઈટાલી USA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ ભારતીય સંસ્થાએ રૂ. 50ની COVID-19 માટેની રેપિડ એન્ટિજન ટેસ્ટ કિટ વિકસિત કરી છે ? IIT મુંબઈ IISc બેંગલુરુ IIT કાનપુર IIT દિલ્હી IIT મુંબઈ IISc બેંગલુરુ IIT કાનપુર IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ફ્લાઈંગ શીખ તરીકે ઓળખાતા મિલ્ખા સિંઘની આત્મકથાનું નામ જણાવો. ધ સ્ટ્રગલ ઓફ માય લાઈફ ધ ફ્લાઈંગ શીખ ધ રેસ ઓફ માય લાઈફ ધ ફ્લાઈંગ રેસ ધ સ્ટ્રગલ ઓફ માય લાઈફ ધ ફ્લાઈંગ શીખ ધ રેસ ઓફ માય લાઈફ ધ ફ્લાઈંગ રેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રાષ્ટ્રીય દુર્લભ રોગ નીતિ, 2021ને મંજૂરી આપી છે. આ નીતિ મુજબ દુર્લભ રોગોને કેટલા સમૂહમાં વર્ગીકૃત કરાયા છે ? 5 6 4 3 5 6 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP