કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 30મા રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહમાં કઈ PSUને નેશનલ એવોર્ડ ફોર ઈનોવેશન ટ્રેઈનિંગ પ્રેક્ટિસીસ 2019-20થી સન્માનિત કરવામાં આવી ? HAL ONGC NTPC IOCL HAL ONGC NTPC IOCL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં વર્ષ 2019નો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર કોને એનાયત થયો ? ધર્મેન્દ્ર ઋષિ કપૂર રજનીકાંત નાગાર્જુન ધર્મેન્દ્ર ઋષિ કપૂર રજનીકાંત નાગાર્જુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં જારી 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો ? ભોંસલે પંગા મણિકર્ણિકા છિછોરે ભોંસલે પંગા મણિકર્ણિકા છિછોરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા મંત્રાલયે વિવિધ હિતધારકો પાસેથી સૂચનો અને ઈનપુટ મંગાવવા બ્લૂ ઈકોનોમી નીતિનો મુસદ્દો જારી કર્યો ? બંદર, શિપિંગ અને વોટરવેજ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નાણા મંત્રાલય બંદર, શિપિંગ અને વોટરવેજ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નાણા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) ભાષા બદલવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? ALT + SHIFT + CTRL ALT + F8 ALT + SHIFT ALT + CTRL ALT + SHIFT + CTRL ALT + F8 ALT + SHIFT ALT + CTRL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP