Talati Practice MCQ Part - 7 નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો. સુશીલાએ સોયમાં દોરો પરોવ્યો. સુશીલા પાસે સોયમાં દોરો પરોવાશે. સુશીલાએ સોયમાં દોરો પરોવી દીધો. સુશીલા પાસે સોયમાં દોરો પરોવડાવ્યો. સુશીલા પાસે સોયમાં દોરો પરોવડાવે છે. સુશીલા પાસે સોયમાં દોરો પરોવાશે. સુશીલાએ સોયમાં દોરો પરોવી દીધો. સુશીલા પાસે સોયમાં દોરો પરોવડાવ્યો. સુશીલા પાસે સોયમાં દોરો પરોવડાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂપિયા 200ની પડતર કિંમત ધરાવતું ૨મકડું 10% ખોટ ખાઈને વેચતાં તેની વેચાણ કિંમત રૂપિયા ___ ઉપજે. 10 180 20 220 10 180 20 220 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુની છાપેલી કિંમત રૂા. 960 છે. વસ્તુ નુકશાની બનવાથી વેપારીને 20% વળત૨ આપીને વેચવાથી 4% ખોટ જાય, તો તેની ખરીદ કિંમત ___ હોય. 936 રૂપિયા 800 રૂપિયા 880 રૂપિયા 768 રૂપિયા 936 રૂપિયા 800 રૂપિયા 880 રૂપિયા 768 રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) કાપડના ભાવમાં દ૨ મીટરે રૂ. 10 ઘટતાં રૂ. 400માં પહેલા કરતાં 2 મીટર વધુ કાપડ મળે છે, તો કાપડનો અગાઉનો ભાવ કેટલો હશે ? 60 રૂ./મીટર 50 રૂ./મીટર 20 રૂ./મીટર 40 રૂ./મીટર 60 રૂ./મીટર 50 રૂ./મીટર 20 રૂ./મીટર 40 રૂ./મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક ટુકડીમાં છોકરાઓ અને છોકરીઓ 5:3 ના પ્રમાણમાં હતા તેમાંથી 10 છોકરાઓ જતા રહ્યા તો પ્રમાણ 1:1 રહે છે તો ટુકડીમાં કુલ કેટલા વ્યક્તિ હતા ? 40 64 32 48 40 64 32 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP