કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
યુરોપના સૌથી મોટા સ્ટાર્ટ-અપ સંમેલન વિવાટેક (Vivatech)માં ક્યા દેશને 'કન્ટ્રી ઓફ ધ યર’ તરીકે માન્યતા આપવામાં આવી ?

જાપાન
ઈંગ્લેન્ડ
અમેરિકા
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક ઘડિયાળને રૂ.360માં વેચતાં દુકાનદારને 20% નુકશાન થાય છે. તો રૂ.585માં વેચતાં તેને કેટલા ટકા ફાયદો થાય ?

18%
25%
30%
27%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP