કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) અનુસાર, નાણાકીય વર્ષ 2022-23માં અનુમાનિત વૈશ્વિક વ્યાપાર વૃદ્ધિનો દર કેટલો છે ? 10% 15% 3% 2% 10% 15% 3% 2% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) એક્સોપ્લાનેટ 'K2-2016-BLG-0005Lb' ક્યા ગ્રહનો સમાન જુડવા ગ્રહ છે ? યુરેનસ પ્લૂટો શનિ ગુરૂ યુરેનસ પ્લૂટો શનિ ગુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચેનામાંથી સાચી જોડણી જણાવો. શુશ્રૂષા શૂશ્રુષા સુશ્રુષા આપેલ પૈકી એક પણ નહીં શુશ્રૂષા શૂશ્રુષા સુશ્રુષા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 રેખાંક્તિ શબ્દની વિભક્તિ ઓળખાવો :– કેટલાક સાધકો ઘરમાં રહીને સાધના કરે છે. કરણ સપ્તમી સપાદાન અષ્ટમી કરણ સપ્તમી સપાદાન અષ્ટમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘સ્ત્રોતસ્વિની’,‘નિર્ઝરિણી’ અને ‘શૈવલિની' આ રચનાનો સાહિત્ય પ્રકાર જણાવો. ટૂંકી વાર્તા નવલકથા કાવ્ય નાટ્ય ટૂંકી વાર્તા નવલકથા કાવ્ય નાટ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP