Talati Practice MCQ Part - 2 ભગવા બંદર કયા જિલ્લામાં આવેલ છે ? ભરૂચ અમરેલી જામનગર સુરત ભરૂચ અમરેલી જામનગર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 RAM નું પૂરુંનામ શું છે ? Record Access Memory Read Access Memory Random Access Memory આપેલ પૈકી એક પણ નહીં Record Access Memory Read Access Memory Random Access Memory આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 “અતિશય વસ્તી ભારતીય સમાજનાં મૂલ્યો અને ધોરણોને ખબર ન પડેએ રીતે હાનિ કરે છે.” આ કઈ સમસ્યાનો ભાગ છે ? બીજીકક્ષા અપ્રગટ પ્રથમકક્ષા પ્રગટ બીજીકક્ષા અપ્રગટ પ્રથમકક્ષા પ્રગટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નિશા અને મીના એક જ સ્થળેથી ચાલવાનું શરૂ કરે છે. નિશા તેના ઘરેથી સ્કૂલે જવા માટે સાયકલ પર પૂર્વ દિશામાં 3 કિમી જાય છે ત્યાંથી ડાબી બાજુ 2 કિમી જાય છે અને ત્યાર પછી જમણી બાજુ 3 કિમી સાયકલ ચલાવે છે. ત્યાર પછી ડાબી બાજુ વળીને 4 કિમી સાયકલ ચલાવીને સ્કૂલે પહોંચે છે. નિશાની મોટી બહેન મીના સ્કૂટર ઉપર બેસીને ઉત્તર દિશામાં 2 કિમી અને ત્યાંથી ડાબી બાજુ 3 કિમી અને ત્યાંથી જમણી બાજુ 4 કિમી સ્કૂટર ચલાવીને કોલેજ પહોંચે છે. હવે નિશાની સ્કૂલ અને મીનાની કોલેજ વચ્ચે કેટલું અંતર હશે ? 10 કિમી 8 કિમી 9 કિમી 12 કિમી 10 કિમી 8 કિમી 9 કિમી 12 કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) કાઉન્સિલ ઓફ રિજનલ એન્ટિ ટેરેરિસ્ટ સ્ટ્રકચર શાંઘાઈ કાઓપરેશન ઓર્ગેનાઈઝેશનની આગામી 1 વર્ષ માટેની અધ્યક્ષતા ક્યો દેશ કરશે ? ચીન જાપાન બાંગ્લાદેશ ભારત ચીન જાપાન બાંગ્લાદેશ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP