Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતીય એવીડન્સ એકટની કઈ કલમ હેઠળ થયેલ કબૂલાત સંદર્ભે તેનો કેટલોક ભાગ પુરાવા આધારિત સાબિત કરી શકાશે ? 24 25 27 26 24 25 27 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ઇલેકટ્રોનિક રેકોર્ડ અને કોલ રેકોર્ડ ક્યા પ્રકારનો પુરાવો ગણાશે ? લેખિત મૌખિક સાંભળેલ દસ્તાવેજી લેખિત મૌખિક સાંભળેલ દસ્તાવેજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઈન્ફિનિટી ફોરમ' અંગે થૉટ લીડરશીપ ફોરમનું ઉદ્ઘાટન કર્યું હતું. તે શેના માટે આયોજિત કરાઈ હતી ? MSME ઉદ્યોગો માટે મહિલા ઉદ્યમીઓને રોકાણ માટે પ્રોત્સાહિત કરવા માટે રાસાયણિક ખાતરોમાં કોટેડ નીમ યુરિયાનો જથ્થો વધારવા પ્રોત્સાહન આપવા માટે ફિનટેક ક્ષેત્ર માટે MSME ઉદ્યોગો માટે મહિલા ઉદ્યમીઓને રોકાણ માટે પ્રોત્સાહિત કરવા માટે રાસાયણિક ખાતરોમાં કોટેડ નીમ યુરિયાનો જથ્થો વધારવા પ્રોત્સાહન આપવા માટે ફિનટેક ક્ષેત્ર માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં લૉન્ચ કરવામાં આવેલ "રિવર સિટીઝ એલાયન્સ" (RCA) ક્યા મંત્રાલયની પહેલ છે ? શહેરી બાબતોનું મંત્રાલય જળશક્તિ મંત્રાલય અને શહેરી બાબતોનું મંત્રાલય બંને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય જળશક્તિ મંત્રાલય શહેરી બાબતોનું મંત્રાલય જળશક્તિ મંત્રાલય અને શહેરી બાબતોનું મંત્રાલય બંને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય જળશક્તિ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યે ‘મુખ્યમંત્રી રાશન આપકે દ્વાર' યોજના શરૂ કરવાનો નિર્ણય કર્યો છે ? મધ્ય પ્રદેશ બિહાર પંજાબ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર પંજાબ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP