કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) અર્ન્સ્ટ એન્ડ યંગ (EY) પુનઃ પ્રાપ્ય ઊર્જા દેશ આકર્ષણ સૂચકાંકમાં ભારત કેટલામાં સ્થાને છે ? પ્રથમ બીજા ચોથા ત્રીજા પ્રથમ બીજા ચોથા ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સપ્ટેમ્બર 2021ની સ્થિતિએ ભારતના કુલ કેટલા દરિયા કિનારાને 'Blue Flag Certification' મળેલું છે ? 10 5 15 22 10 5 15 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ઓઝોન પડના સંરક્ષણ માટે મોન્ટ્રીયલ પ્રોટોકલ પર હસ્તાક્ષર ક્યારે કરવામાં આવ્યા હતા કે જેની યાદમાં દર વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ઓઝોન દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ? 16 સપ્ટેમ્બર, 1989 16 સપ્ટેમ્બર, 1986 16 સપ્ટેમ્બર, 1987 16 સપ્ટેમ્બર, 1988 16 સપ્ટેમ્બર, 1989 16 સપ્ટેમ્બર, 1986 16 સપ્ટેમ્બર, 1987 16 સપ્ટેમ્બર, 1988 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં નીચેના પૈકી ક્યા સ્થળને રામસર સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો ?1. થોળ સરોવર વન્યજીવ અભયારણ્ય, ગુજરાત2. વઢવાણા વેટલેન્ડ, ગુજરાત ૩. સુલ્તાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન, હરિયાણા 4. ભિંડાવાસ વન્યજીવ અભયારણ્ય હરિયાણા માત્ર 2 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 માત્ર 1 અને ૩ માત્ર 2 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 માત્ર 1 અને ૩ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા દેશે હિપેટાઈટિસ સી માટે વિશ્વની પ્રથમ સસ્તી નવી દવા રજિસ્ટર કરાવી ? ઓસ્ટ્રેલિયા રશિયા મલેશિયા જાપાન ઓસ્ટ્રેલિયા રશિયા મલેશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP