કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) FIFA અંડર-17 મહિલા વર્લ્ડ કપ 2022નું આયોજન ક્યા દેશમાં કરાશે ? શ્રીલંકા કતાર ભારત બ્રાઝિલ શ્રીલંકા કતાર ભારત બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વર્લ્ડ EV (ઈલેક્ટ્રિક વેહિકલ) દિવસ ક્યારે મનાવાય છે ? 7 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે વીર બાલ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું ? હાંસલપુર ભૂજ વડનગર અંજાર હાંસલપુર ભૂજ વડનગર અંજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 અનુસૂચિત વિસ્તારો માટે પંચાયતોની વિશિષ્ટ જોગવાઈ કરતો કાયદો કઈ સમિતિની ભલામણને આધારે કરવામાં આવ્યો ? ઝીણાભાઈ દરજી સમિતિ અશોક મહેતા સમિતિ બળવંતરાય મહેતા સમિતિ ભુરિયા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ અશોક મહેતા સમિતિ બળવંતરાય મહેતા સમિતિ ભુરિયા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ઈન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઈઝેશન (INTERPOL)નું વડુમથક ક્યા દેશમાં આવેલું છે ? નોર્વે ઈંગ્લેન્ડ ફાન્સ અમેરિકા નોર્વે ઈંગ્લેન્ડ ફાન્સ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP