Gujarat Police Constable Practice MCQ Part - 2 નિ:શસ્ત્ર ભેગા થવાની સ્વતંત્રતા બંધારણના કયા અનુચ્છેદમાં છે ? 19 (1-એ) 19 (1-ડી) 19 (1-બી) 19 (1-સી) 19 (1-એ) 19 (1-ડી) 19 (1-બી) 19 (1-સી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ અણહિલ ભરવાડ તથા ચંપા (જામ્બ) વણિકની મદદથી અણહિલપુર પાટણ ખાતે પોતાની રાજધાની ક્યા રાજવીએ સ્થાપિત કરી હતી ? ભૂવડ જયકિશોર વનરાજ ભીમદેવ ભૂવડ જયકિશોર વનરાજ ભીમદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા રાજ્યે શ્યામાપ્રસાદ મુખરજી રુર્બન મિશનમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે ? આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર તેલંગાણા આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં પાવર સપ્લાય કાર્યક્ષમતામાં સુધારો કરવા ક્યા રાજયને વર્લ્ડ બેંક દ્વારા 135 મિલિયન ડોલરનું ઋણ આપવામાં આવ્યું છે ? તમિલનાડુ ગુજરાત પશ્ચિમ બંગાળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ ગુજરાત પશ્ચિમ બંગાળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં રામકુમાર રામનાથનનું નામ ચર્ચામાં હતું તે કઈ રમત સાથે સંકળાયેલા છે ? બાસ્કેટ બોલ ટેબલ ટેનિસ ટેનિસ કબડ્ડી બાસ્કેટ બોલ ટેબલ ટેનિસ ટેનિસ કબડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP