કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ એગ્રો-ઓટોમેટિક વેધર સ્ટેશનની સ્થાપના કરી છે ? ACAR ISRO IMD IRDA ACAR ISRO IMD IRDA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 'વિશ્વ ઓટીઝમ જાગરૂકતા' દિવસ ક્યારે મનાવાય છે ? 2 એપ્રિલ 1 એપ્રિલ 3 એપ્રિલ 31 માર્ચ 2 એપ્રિલ 1 એપ્રિલ 3 એપ્રિલ 31 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના પૈકી કયું / ક્યાં વિધાન/ વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. 28મા હુનર હાટની થીમ 'આત્મનિર્ભર ભારત કી પહેચાન' છે. તાજેતરમાં 28 માં 'હુનર હાટ' નું ગોવામાં આયોજન કરાયું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને 28મા હુનર હાટની થીમ 'આત્મનિર્ભર ભારત કી પહેચાન' છે. તાજેતરમાં 28 માં 'હુનર હાટ' નું ગોવામાં આયોજન કરાયું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો ? આ અભિયાનની થીમ 'કેચ ધ રેઈન, વ્હેર ઈટ ફોલ્સ, વ્હેન ઈટ ફોલ્સ' છે. PM નરેન્દ્ર મોદીએ વિશ્વ જળ દિવસના અવસરે 'જળશક્તિ અભિયાન : કેચ ધ રેઈન' અભિયાન લૉન્ચ કર્યું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આ અભિયાનની થીમ 'કેચ ધ રેઈન, વ્હેર ઈટ ફોલ્સ, વ્હેન ઈટ ફોલ્સ' છે. PM નરેન્દ્ર મોદીએ વિશ્વ જળ દિવસના અવસરે 'જળશક્તિ અભિયાન : કેચ ધ રેઈન' અભિયાન લૉન્ચ કર્યું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો પેન્ચ ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર ઓડિશા આંધ્ર પ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP