કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ક્યા શહેરમાં ‘કાવેરી 2.0' વેબ આધારિત સંપત્તિ રજિસ્ટ્રેશન એપ્લિકેશન લૉન્ચ કરાશે ? બેંગલુરુ હૈદરાબાદ પુણે મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ પુણે મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કેન્દ્રીય પોર્ટ, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે ક્યા દેશમાં સિતવે પોર્ટનું ઉદ્ઘાટન કર્યું ? ફીજી બાંગ્લાદેશ મ્યાનમાર શ્રીલંકા ફીજી બાંગ્લાદેશ મ્યાનમાર શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) હિમાચલ પ્રદેશ સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 16 એપ્રિલ 15 એપ્રિલ 14 એપ્રિલ 17 એપ્રિલ 16 એપ્રિલ 15 એપ્રિલ 14 એપ્રિલ 17 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને અંતર (Time and Distance) 600 મીટર લાંબી શેરી પસાર કરવા માટે રમેશને 5 મિનિટ લાગે છે. તેની ઝડપ કેટલી છે ? 8.2 કિ.મી./કલાક 7.2 કિ.મી./કલાક 9.2 કિ.મી./કલાક 10.2 કિ.મી./કલાક 8.2 કિ.મી./કલાક 7.2 કિ.મી./કલાક 9.2 કિ.મી./કલાક 10.2 કિ.મી./કલાક ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ઝડપ મીટર / સેકન્ડમાંથી કિ.મી. / કલાકમાં ફેરવવા માટે 18/5 વડે ગુણવા 5 મિનિટ = 5 × 60 સેકન્ડઝડપ = અંતર/સમય = 600 મીટર /(5×60સેકન્ડ)= 600/300 = 2 મીટર / સેકન્ડ = 2 × 18/5 = 7.2 કિ.મી./કલાક
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ START સંધિ ક્યા બે દેશો વચ્ચેની પરમાણુ સંધિ છે ? ભારત અને અમેરિકા રશિયા અને અમેરિકા ચીન અને અમેરિકા રશિયા અને ચીન ભારત અને અમેરિકા રશિયા અને અમેરિકા ચીન અને અમેરિકા રશિયા અને ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP