કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઑથોરિટી સ્થાપિત કરવાની ઘોષણા કરી ? તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નેશનલ એસોસીએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસીઝ કંપનીઝ (NASSCOM)ના પ્રથમ મહિલા ચેરપર્સન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પ્રિયંકા ચેટરજી સુચેતા શર્મા સ્મિતા પાટીલ રેખા મેનન પ્રિયંકા ચેટરજી સુચેતા શર્મા સ્મિતા પાટીલ રેખા મેનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) પદ્મપુરસ્કાર વિશે સાચો વિકલ્પ પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં પદ્મવિભૂષણ ભારતનો પ્રથમ ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. પદ્મભૂષણ ભારતનો તૃતીય ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં પદ્મવિભૂષણ ભારતનો પ્રથમ ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. પદ્મભૂષણ ભારતનો તૃતીય ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) બલાત્કારના ગુનાની તપાસ દરમિયાન તેણીની મેડિકલ તપાસ કયારે થઇ શકે ? ન્યાયાધીશના હુકમ પછી ભોગ બનનાર મહિલાની સહમતીથી પોલીસ કમિશ્નરની મંજુરી મળ્યા પછી તપાસ અધિકારીની યોગ્ય વિનંતીથી ન્યાયાધીશના હુકમ પછી ભોગ બનનાર મહિલાની સહમતીથી પોલીસ કમિશ્નરની મંજુરી મળ્યા પછી તપાસ અધિકારીની યોગ્ય વિનંતીથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્યા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનરથી સન્માનિત કરાયા ? ચેક રિપબ્લિક દ.આફ્રિકા ગ્રીસ તૂર્કીયે ચેક રિપબ્લિક દ.આફ્રિકા ગ્રીસ તૂર્કીયે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP