કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશના સંસદ ભવનના નિર્માણ માટે ભારત સરકારે 108.28 મિલિયન અમેરિકન ડોલરની લોન સહાય કરી ? સેશેલ્સ બોત્સવાના ઈસ્વાતિની માલદીવ સેશેલ્સ બોત્સવાના ઈસ્વાતિની માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ઢાકા સ્થિત ભારતીય હાઈ કમિશનના ઈન્દિરા ગાંધી સાંસ્કૃતિ કેન્દ્ર દ્વારા સંસ્કૃત શીખવાની એપ લૉન્ચ કરવામાં આવી તેનું નામ જણાવો. સંસ્કૃત લર્ન લીટલ ગુરુ સંસ્કૃત ગુરુ ઈઝી સંસ્કૃત સંસ્કૃત લર્ન લીટલ ગુરુ સંસ્કૃત ગુરુ ઈઝી સંસ્કૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં યુનેસ્કોએ વિશ્વ ધરોહર સ્થળોની અસ્થાયી સૂચિમાં ભારતના 6 સ્થળો સામેલ કર્યા છે. તેમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી ? કાંચીપુરમ્ના મંદિરો સાતપુડા ટાઈગર રિઝર્વ તળાજાની ગુફાઓ વારાણસીના ગંગાઘાટ કાંચીપુરમ્ના મંદિરો સાતપુડા ટાઈગર રિઝર્વ તળાજાની ગુફાઓ વારાણસીના ગંગાઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કેન્દ્રીય નાણાં મંત્રાલયે રૂ ___ થી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા બિઝનેસોએ તેઓના ટેક્સ ઈન્વોઈસમાં 6 આંકડાનો HSN (હાર્મનાઈઝડ સિસ્ટમ ઓફ નોમેનકલ્ચરી) કોડ દર્શાવવાનું ફરજિયાત બનાવ્યું. 5 કરોડ 1 કરોડ 10 કરોડ 8 કરોડ 5 કરોડ 1 કરોડ 10 કરોડ 8 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઉત્તર પ્રદેશના કયા શહેરમાં શહીદ અશફાક ઉલ્લાખાન પ્રાણી સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? કાનપુર ગોરખપુર પ્રયાગરાજ અયોધ્યા કાનપુર ગોરખપુર પ્રયાગરાજ અયોધ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP