નળ અને ટાંકી (Cistern) એક ટાંકીનો 60% ભાગ 2 મિનિટ લાગે છે. તો ટાંકીનો બાકીનો ભાગ ભરતાં કેટલો સમય લાગે ? 1 મિનિટ 120 સેકન્ડ 80 સેકન્ડ 3 મિનિટ 1 મિનિટ 120 સેકન્ડ 80 સેકન્ડ 3 મિનિટ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 2 મિનિટ = 120 સેકન્ડ 60% ભાગ ભરાઈ જતા બાકીનો ભાગ = 100-60 = 40% 60% → 120 સેકન્ડ 40% → (?) 40/60 × 120 = 80 સેકન્ડ
ટકાવારી (Percentage) કોઈ એક સંખ્યાના 50% માંથી 50 બાદ કરતાં જવાબ 50 આવે છે. તો તે સંખ્યા કઈ ? 300 100 200 400 300 100 200 400 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 "857423''માં આપેલ એકી સંખ્યાનો સરવાળો કરવામાં આવે અને તેમાં આપેલ બેકી સંખ્યાઓનો પણ સરવાળો કરવામાં આવે તો તે બે વચ્ચેનો તફાવત કેટલો હશે ? 1 2 4 1 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ‘ભારતીય બિઝનેસ પોર્ટલ' લોન્ચ કરવામાં આવ્યું છે. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ભારત સરકારના વાણિજ્ય વિભાગે વિદેશી વેપાર પ્રવૃત્તિઓને સરળ બનાવવા અને વૈશ્વિક સ્તરે વેપારના વિસ્તરણ માટે આ વેબ પોર્ટલ વિકસાવ્યું છે. આ પોર્ટલ ભારતીય નિકાસકારો અને વિદેશી ખરીદદારો માટે આંતરરાષ્ટ્રીય વેપારના હબ તરીકે કામ કરશે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ભારત સરકારના વાણિજ્ય વિભાગે વિદેશી વેપાર પ્રવૃત્તિઓને સરળ બનાવવા અને વૈશ્વિક સ્તરે વેપારના વિસ્તરણ માટે આ વેબ પોર્ટલ વિકસાવ્યું છે. આ પોર્ટલ ભારતીય નિકાસકારો અને વિદેશી ખરીદદારો માટે આંતરરાષ્ટ્રીય વેપારના હબ તરીકે કામ કરશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભારત પ્રથમ સમાનવ અવકાશ મિશન ગગનયાન અને પ્રથમ સમાનવ મહાસાગર મિશન ક્યા વર્ષે લૉન્ચ કરશે ? 2025 2026 2023 2024 2025 2026 2023 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP