વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.દયાશંકરે વાર્તા કહી દયાશંકર વાર્તા કહેશે દયાશંકર પાસે વાર્તા કહેવડાવી દયાશંકરથી વાર્તા કરાવી દયાશંકરને વાર્તા કહેવી પડી દયાશંકર વાર્તા કહેશે દયાશંકર પાસે વાર્તા કહેવડાવી દયાશંકરથી વાર્તા કરાવી દયાશંકરને વાર્તા કહેવી પડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.બાળકોએ ચિત્ર દોર્યા. બાળકોથી ચિત્ર દોરાય છે બાળકોથી ચિત્ર દોરાશે બાળકોને ચિત્ર દોરાવ્યા બાળકો દ્વારા ચિત્ર દોર્યુ બાળકોથી ચિત્ર દોરાય છે બાળકોથી ચિત્ર દોરાશે બાળકોને ચિત્ર દોરાવ્યા બાળકો દ્વારા ચિત્ર દોર્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો.જ્યારે આ વાક્ય સૌ પ્રથમ ઉચ્ચારેલું ત્યારે ક્રોંચવધનો આઘાત અનુભવેલો ! સૌ પ્રથમ આ વાક્ય ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. સૌ પ્રથમ આ વાક્ય જ્યારે ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. આ વાક્ય સૌ પ્રથમ ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. આ વાક્ય પહેલા ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. સૌ પ્રથમ આ વાક્ય ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. સૌ પ્રથમ આ વાક્ય જ્યારે ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. આ વાક્ય સૌ પ્રથમ ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. આ વાક્ય પહેલા ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ વાળો સાચો વિકલ્પ શોધો.એટલામાં શીલા આવી ગઈ. એટલામાં શીલા આવી જવાયું એટલામાં શીલાથી આવી જવાયું એટલામાં શીલા આવી જશે એટલામાં શીલાથી આવી જવાશે એટલામાં શીલા આવી જવાયું એટલામાં શીલાથી આવી જવાયું એટલામાં શીલા આવી જશે એટલામાં શીલાથી આવી જવાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો.તમે આવા ગાંડા કાઢશો તો અમે તમારી સાથે નહિ રહીએ. તમે આવા ગાંડા કાઢશો, અમે તમારી સાથે નહિ રહીએ. તમે આવા ગાંડા કાઢશો, અમે તમારી સાથે રહીએ નહિ. તમે ગાંડા કાઢશો, તમારી સાથે નહિ રહીએ. તમે આવા ગાંડા કાઢશો, તો અમે તમારી સાથે નહિ રહીએ તમે આવા ગાંડા કાઢશો, અમે તમારી સાથે નહિ રહીએ. તમે આવા ગાંડા કાઢશો, અમે તમારી સાથે રહીએ નહિ. તમે ગાંડા કાઢશો, તમારી સાથે નહિ રહીએ. તમે આવા ગાંડા કાઢશો, તો અમે તમારી સાથે નહિ રહીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP