કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નોર્થ ઈસ્ટ ફેસ્ટિવલની 9મી આવૃત્તિનું આયોજન ક્યા કરવામાં આવ્યું ? કોહિમા ઈમ્ફાલ શિલોંગ ગુવાહાટી કોહિમા ઈમ્ફાલ શિલોંગ ગુવાહાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક(AIIB)ના ઉપાધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રઘુરામ રાજન ઉર્જિત પટેલ ડી.સુબ્બારાવ જી.સી.મુર્મુ રઘુરામ રાજન ઉર્જિત પટેલ ડી.સુબ્બારાવ જી.સી.મુર્મુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવાય છે. 10 જાન્યુઆરી 12 જાન્યુઆરી 13 જાન્યુઆરી 11 જાન્યુઆરી 10 જાન્યુઆરી 12 જાન્યુઆરી 13 જાન્યુઆરી 11 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ભારતીય નૌસેનાએ INS વિક્રાંત (સેવામુક્ત) જહાજ ઈંગ્લેન્ડ પાસેથી મેળવ્યું હતું. ભારતીય નૌસેનાએ INS વિક્રમાદિત્ય જહાજ રશિયા પાસેથી મેળવ્યું હતું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ભારતીય નૌસેનાએ INS વિક્રાંત (સેવામુક્ત) જહાજ ઈંગ્લેન્ડ પાસેથી મેળવ્યું હતું. ભારતીય નૌસેનાએ INS વિક્રમાદિત્ય જહાજ રશિયા પાસેથી મેળવ્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB)નું વડુમથક ક્યા આવેલું છે ? શાંઘાઈ મનિલા બીજિંગ ઢાકા શાંઘાઈ મનિલા બીજિંગ ઢાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP