શબ્દકોશના ક્રમ
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

નેપથ્ય, નેવાણી, નેસ, નેહારી
નેસ, નેહારી, નેપથ્ય, નેવાણી
નેહારી, નેસ, નેવાણી, નેપથ્ય
નેવાણી, નેપથ્ય, નેહારી, નેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દકોશના ક્રમ
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

શરટ, શશિયર, શબનમ, શમિયાનો
શમિયાનો, શબનમ, શશિયર, શરટ
શશિયર, શરટ, શમિયાનો, શબનમ
શબનમ, શમિયાનો, શરટ, શશિયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દકોશના ક્રમ
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

દુરુપયોગ, દુન્વયી, દુર્વ્યય, દુર્વિકાર
દુર્વિકાર, દુર્વ્યય, દુન્વયી, દુરુપયોગ
દુન્વયી, દુરુપયોગ, દુર્વિકાર, દુર્વ્યય
દુર્વ્યય, દુર્વિકાર, દુરુપયોગ, દુન્યવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દકોશના ક્રમ
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

કવચન, કલરવ, કઠોર, કદર્થના
કઠોર, કદર્થના, કલરવ, કવચન
કદર્થના, કઠોર, કવચન, કલરવ
કલરવ, કવચન, કદર્થના, કઠોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દકોશના ક્રમ
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

પ્રવેશિકા, પ્રમુદિત, પ્રણિપાત, પ્રખ્યાત
પ્રણિપાત, પ્રવેશિકા, પ્રખ્યાત, પ્રમુદિત
પ્રખ્યાત, પ્રણિપાત, પ્રમુદિત, પ્રવેશિકા
પ્રમુદિત, પ્રખ્યાત, પ્રવેશિકા, પ્રણિપાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP