વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.
પુષ્પા કેમ ડરે ?

પુષ્પાથી કેમ ડરાય ?
પુષ્પાથી કેમ ડરાવાશે ?
પુષ્પાથી કેમ ડરાય છે ?
પુષ્પા ડરી ગઈ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરક વાક્ય જણાવો.
ડૉ. વિજયે ઝાયડસમાં નોકરી લીધી.

ડૉ. વિજયથી ઝાયડસમાં નોકરી લેવાઈ.
ડૉ. વિજયે ઝાયડસમાં નોકરી લેવડાવશે.
ડૉ. વિજયે ઝાયડસમાં નોકરી લેવડાવે છે.
ડૉ. વિજયને ઝાયડસમાં નોકરી લેવડાવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
પંચાયતી રાજની સમિતીઓમાં કયું જોડકું ખોટું છે ?

પી. કે. થુંગન સમિતી - 1988
All listed here
હનુમંતરાવ સમિતી - 1982
હનુમંતરાવ સમિતી - 1984

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દકોશના ક્રમ
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

અતોલ, અતીવ, અતિચાર, અતલસ
અતલસ, અતિચાર, અતીવ, અતોલ
અતીવ, અતોલ, અતલસ, અતિચાર
અતિચાર, અતલસ, અતોલ, અતીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દકોશના ક્રમ
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

લોકૈષણા, લોથાર, લોહિયાળ, લોળિયું
લોથાર, લોળિયું, લોકૈષણા, લોહિયાળ
લોહિયાળ, લોકૈષણા, લોળિયું, લોથાર
લોળિયું, લોહિયાળ, લોથાર, લોકૈષણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP