ભારતનો ઈતિહાસ (History of India) શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ? બાળ ગંગાધર ટિલક પંડિત દીનદયાળ ગાંધીજી રાજ નારાયણ બોઝ બાળ ગંગાધર ટિલક પંડિત દીનદયાળ ગાંધીજી રાજ નારાયણ બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વચનામૃત ગ્રંથની રચના કોણે કરી હતી ? રામાનુજાચાર્ય સ્વામી સચ્ચિદાનંદ સ્વામી સહજાનંદ સ્વામી વિવેકાનંદ રામાનુજાચાર્ય સ્વામી સચ્ચિદાનંદ સ્વામી સહજાનંદ સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) DefExpo 2022નું આયોજન ક્યા કરવામાં આવશે ? ગાંધીનગર બેંગલુરુ પુણે લખનઉ ગાંધીનગર બેંગલુરુ પુણે લખનઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નવર્સ એજ્યુટેક કંપની સ્કાયરૂટ એરોસ્પેસના સહયોગમાં આગામી 5 વર્ષોમાં વિદ્યાર્થીઓ દ્વારા વિકસિત 100 સેટેલાઈટ લોન્ચ કરશે. નવર્સ એજ્યુટેકનું વડુમથક ક્યાં આવેલું છે ? પુણે ચેન્નાઈ હૈદરાબાદ બેંગલુરુ પુણે ચેન્નાઈ હૈદરાબાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કેન્દ્ર સરકારે આગામી કેટલા વર્ષ માટે પ્રૌઢ શિક્ષણ માટેની યોજના ‘ન્યૂ ઈન્ડિયા લિટરસી પ્રોગ્રામ’ શરૂ કરી ? 10 વર્ષ 5 વર્ષ 2 વર્ષ 7 વર્ષ 10 વર્ષ 5 વર્ષ 2 વર્ષ 7 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP