કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ કોયના ડેમ ક્યા રાજ્યનો સૌથી મોટો ડેમ છે ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર આસામ ગુજરાત આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર આસામ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા દ્વારા ગુજરાતના ક્યા શહેરમાં ભારતનો પ્રથમ સ્ટીલ કચરાથી રસ્તો (માર્ગ) બનાવવામાં આવ્યો ? ભરૂચ અમદાવાદ જામનગર સુરત ભરૂચ અમદાવાદ જામનગર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)ની સ્થાપના ક્યા કરાશે ? મહેસાણા સુરત અમદાવાદ જામનગર મહેસાણા સુરત અમદાવાદ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચચામાં રહેલ ઝોજિલા પાસ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલો છે ? લદાખ હિમાચલ પ્રદેશ સિક્કિમ ઉતરાખંડ લદાખ હિમાચલ પ્રદેશ સિક્કિમ ઉતરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોના શાસન હેઠળ ગુજરાત મુઘલ વંશનો ભાગ બન્યું ? બાબર જહાંગીર હુમાયુ અકબર બાબર જહાંગીર હુમાયુ અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP