સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 4 આંકડાની મોટામાં મોટી સંખ્યા શોધો. જે 12, 18, 21 અને 28 વડે નિ:શેષ ભાગી શકાય. 9999 4912 9828 9900 9999 4912 9828 9900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો a અને b એકી સંખ્યાઓ હોય તો નીચેનામાંથી કઈ સંખ્યા બેકી હોય ? ab + 2 a + b + 1 ab a + b ab + 2 a + b + 1 ab a + b ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 થી 10 સુધીના અંકો વડે નિઃશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે ? 2040 2520 2650 2620 2040 2520 2650 2620 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો આપેલા અપૂર્ણાંકોને ચઢતા ક્રમમાં ગોઠવતા બીજા ક્રમે આવતી સંખ્યા કઈ ?17/19, 10/13, 13/15, 2/9, 3/8 2/9 13/15 3/8 10/13 2/9 13/15 3/8 10/13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નિનાઈ ધોધ ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલો છે ? નર્મદા વલસાડ ભાવનગર ડાંગ નર્મદા વલસાડ ભાવનગર ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP