કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
કયા જિલ્લાના સલાલ ગામમાંથી પસાર થતાં કર્કવૃતના ભૌગોલિક મહત્ત્વ વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી આ સ્થળે સાયન્સ પાર્ક વિકસાવવામાં આવશે ?

સાબરકાંઠા
પાટણ
કચ્છ
અરવલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કઈ ટેલિમેડિસિન સેવા શરૂ કરેલી છે ?

e-સુરક્ષા
e-સંજીવની
e-આરોગ્ય
e-સ્વાસ્થ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
'સ્કીમ ઓફ ફંડ ફોર રિજનરેશન ઓફ ટ્રેડિશનલ ઈન્ડસ્ટ્રીઝ'(SFURTI) નું સંચાલન કયા મંત્રાલય દ્વારા કરવામાં આવે છે ?

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય
કોલસા મંત્રાલય
માઈક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઈઝ મંત્રાલય
નાણાં મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP