કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
લેન્ડિંગ દરમિયાન 'ગગન’ ઉપગ્રહ આધારિત નેવિગેશન પ્રણાલીનો ઉપયોગ કરનારી એશિયાની પ્રથમ એરલાઈન કઈ છે ?

ગોએર
એર ઇન્ડિયા
ઈન્ડિગો
સ્પમાઈસજેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ થોમસ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે ?

મેન્સ બેડમિન્ટન
મેન્સ ફૂટબોલ
મેન્સ રેસલિંગ
મેન્સ હોકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં લૉન્ચ કરાયેલી સ્ટિલ્ધ ડિસ્ટ્રેયર શિપ INS સુરત અંગે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

તેનું નિર્માણ મઝગાંવ ડોકયાર્ડ લિમિટેડ, મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
તે પ્રોજેક્ટ 15 અંતર્ગત ચોથી અને અંતિમ સ્ટિલ્ધ ડિસ્ટ્રેયર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ભારતનો પ્રથમ ગ્રીનફિલ્ડ અનાજ આધારિત ઈથેનોલ ઉત્પાદન પ્લાન્ટ ક્યા રાજયમાં સ્થપાયો ?

બિહાર
ઉત્તર પ્રદેશ
મિઝોરમ
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP