સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કઈ પદ્ધતિમાં પહેલાં ખરીદેલો માલ સ્ટૉકમાં રહે છે. ભારિત સરેરાશ પ્રમાણ ભાવ લિફો ફિફો ભારિત સરેરાશ પ્રમાણ ભાવ લિફો ફિફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર 100 એકમોની ભારિત સરેરાશ ₹ 280 છે. તેમાંથી 40 એકમોની કુલ પડતર ₹ 10,000 છે. તો બાકીના એકમોની એકમદીઠ પડતર કેટલી હશે. ₹ 250 ₹ 200 ₹ 300 ₹ 280 ₹ 250 ₹ 200 ₹ 300 ₹ 280 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કઈ પદ્ધતિમાં છેલ્લે ખરીદેલો માલ સ્ટોકમાં હશે? પ્રમાણ ભાવ ભારિત સરેરાશ ફિફો લિફો પ્રમાણ ભાવ ભારિત સરેરાશ ફિફો લિફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી ___ કયો ફીફો પદ્ધતિનો ફાયદો છે ? આખર સ્ટૉકનું મૂલ્ય વધુ વાસ્તવિક હોય છે. માલસામાન ખર્ચ ખરેખર ખર્ચ દર્શાવે છે. માલની પડતર વર્તમાન બજાર કિંમતને મળતી આવે છે. નફો વાસ્તવિક હોતો નથી. આખર સ્ટૉકનું મૂલ્ય વધુ વાસ્તવિક હોય છે. માલસામાન ખર્ચ ખરેખર ખર્ચ દર્શાવે છે. માલની પડતર વર્તમાન બજાર કિંમતને મળતી આવે છે. નફો વાસ્તવિક હોતો નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ પદ્ધતિમાં ભાવ અને જથ્થો બંનેને મહત્વ આપવામાં આવે છે. ભારિત સરેરાશ લિફો ફિફો પ્રમાણ પડતર ભારિત સરેરાશ લિફો ફિફો પ્રમાણ પડતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP