સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સામાન્ય રીતે કાયમી મિલકતોનો ઘસારો કઈ બાકી પર ગણાય છે ? ફક્ત વધારા પર વેચેલા મિલકતની ઊપજ પર શરૂઆતની બાકી આખરની બાકી ફક્ત વધારા પર વેચેલા મિલકતની ઊપજ પર શરૂઆતની બાકી આખરની બાકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શરૂઆતનું સ્થિતિ દર્શક પત્રક શા માટે તૈયાર કરવામાં આવે છે ? મિલકતો શોધવા શરૂઆતની મૂડી શોધવા રોકડ સિલક શોધવા નફો નુકસાન શોધવા મિલકતો શોધવા શરૂઆતની મૂડી શોધવા રોકડ સિલક શોધવા નફો નુકસાન શોધવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર યંત્રોની શરૂની બાકી કરતાં આખર બાકી ઓછી હોય તો તેનો અર્થ શું થાય ? ખરીદી ઉચાપત વેચાણ ચોરી ખરીદી ઉચાપત વેચાણ ચોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રોકડ ખરીદી કે રોકડ વેચાણ મેળવવા માટે નીચેનામાંથી કયું ખાતું તૈયાર કરવું જરૂરી ગણાય ? દેવાદારોનું ખાતું રોકડ ખાતું વેપાર ખાતું લેણદારોનું ખાતું દેવાદારોનું ખાતું રોકડ ખાતું વેપાર ખાતું લેણદારોનું ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ લાક્ષણિકતા એકનોંધી હિસાબી પદ્ધતિની નથી ? ફક્ત નાના વેપારી જ આ પદ્ધતિથી હિસાબો રાખે છે. દરેક વ્યવહારની બેવડી અસર થતી નથી. આવશ્યક તેવા મર્યાદિત હિસાબી ચોપડા જ રાખવામાં આવે છે. દ્વિનોંધી નામા પદ્ધતિના સિદ્ધાંતોનો ઉપયોગ થતો નથી. ફક્ત નાના વેપારી જ આ પદ્ધતિથી હિસાબો રાખે છે. દરેક વ્યવહારની બેવડી અસર થતી નથી. આવશ્યક તેવા મર્યાદિત હિસાબી ચોપડા જ રાખવામાં આવે છે. દ્વિનોંધી નામા પદ્ધતિના સિદ્ધાંતોનો ઉપયોગ થતો નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP