સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક પુસ્તકના વર્ષ, 2012માં વેચાણનો હક એક પ્રકાશનને વેચવામાં આવ્યા. વર્ષ દરમિયાન 500 એકમો છાપવામાં આવ્યા અને વર્ષની અંતે 150 પુસ્તકો સ્ટોકમાં હતાં. વર્ષ, 2013માં 600 પુસ્તકો છાપવામાં આવ્યાં અને 100 એકમો સ્ટોકમાં હોય તો વર્ષ, 2013માં વેચાયેલા પુસ્તકોની સંખ્યા કેટલી ? 550 600 450 650 550 600 450 650 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક વસ્તુનું વર્ષ, 2014માં 700 એકમોનું વેચાણ કરવામાં આવ્યું, વર્ષને અંતે 175 એકમોનો સ્ટોક હતો ત્યારે વર્ષ, 2015માં 925 એકમોનું વેચાણ કરવામાં આવ્યું અને વર્ષને અંતે સ્ટોક 150 એકમોનો હતો. તો વર્ષ 2016માં ઉત્પાદિત થયેલા એકમોની સંખ્યા કેટલી ? 775 900 950 925 775 900 950 925 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો રોયલ્ટી લઘુત્તમ ભાડા કરતાં ઓછી હોય ત્યારે નીચેનામાંથી કઈ નોંધ થશે ? રોયલ્ટી ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે રોયલ્ટી ખાતે ઉ... તે ઓછા કામ નુકસાન ખાતે... તે ખાતા માલિક ખાતે ઓછા કામના નુકસાન ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે રોયલ્ટી ખાતે ઓછા કામના નુકસાન ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે રોયલ્ટી ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે રોયલ્ટી ખાતે ઉ... તે ઓછા કામ નુકસાન ખાતે... તે ખાતા માલિક ખાતે ઓછા કામના નુકસાન ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે રોયલ્ટી ખાતે ઓછા કામના નુકસાન ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જ્યારે રોયલ્ટી લઘુત્તમ ભાડા કરતાં વધારે હોય અને ઓછા કામનું નુકસાન મજરે મેળવવાનું હોય ત્યારે.... રોયલ્ટી ખાતે ઉ... તે ઓ.કા. નુકસાન ખાતે... તે ખાણ માલિક ખાતે ઓછા કામના નુકસાન ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે રોયલ્ટી ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે રોયલ્ટી ખાતે ઉ... ઓ.કા. નુકસાન ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે રોયલ્ટી ખાતે ઉ... તે ઓ.કા. નુકસાન ખાતે... તે ખાણ માલિક ખાતે ઓછા કામના નુકસાન ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે રોયલ્ટી ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે રોયલ્ટી ખાતે ઉ... ઓ.કા. નુકસાન ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ પદ્ધતિમાં વસ્તુની માલિકી ખરીદનારને છેલ્લા હપ્તાની ચુકવણી બાદ મળે છે. ભાડા ખરીદ ઉધાર ખરીદી હપ્તા પદ્ધતિ રોકડેથી ખરીદી ભાડા ખરીદ ઉધાર ખરીદી હપ્તા પદ્ધતિ રોકડેથી ખરીદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP