સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક કંપનીની અદ્રશ્ય મિલકતો ₹ 2,00,000; દ્રશ્ય મિલકતો ₹7,00,000; અવાસ્તવિક મિલકતો ₹ 1,00,000 છે. દેવામાં લેણદારો અને બેંક ઓવરડ્રાફ્ટ અનુક્રમે ₹ 1,75,000 અને ₹ 25,000 છે. કંપની ની ચો.મિ. કેટલી ? ₹ 8,00,000 ₹ 9,00,000 ₹ 7,00,000 ₹ 11,00,000 ₹ 8,00,000 ₹ 9,00,000 ₹ 7,00,000 ₹ 11,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક કંપનીની ઈ.શેર સંખ્યા 25000 છે. ખરીદ કિંમત પેટે તેને દરેક શેર ₹ 12 લેખે, હાલના 5 ઈ.શેરના બદલામાં 4 ઈ.શેર મળે છે. શેરદીઠ દાર્શનિક કિંમત ₹ 10 છે. ઈ.શેરના અવેજ રૂપે તેને ખરીદ કિંમત કેટલી મળશે ? ₹ 2,40,000 ₹ 3,20,000 ₹ 2,00,000 ₹ 3,00,000 ₹ 2,40,000 ₹ 3,20,000 ₹ 2,00,000 ₹ 3,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પાઘડી + ચોખ્ખી મિલકતો = ___ ખરીદ કિંમત દેવાં / જવાબદારી રોકડ / બેંક મૂડી અનામત ખરીદ કિંમત દેવાં / જવાબદારી રોકડ / બેંક મૂડી અનામત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખરીદ કિંમત, ચોખ્ખી મિલકત કરતાં ઓછી હોય તો તફાવતની રકમ ___ ગણાય. અવેજ વિસર્જન ખર્ચ પાઘડી મૂડી અનામત અવેજ વિસર્જન ખર્ચ પાઘડી મૂડી અનામત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખરીદ સ્વરૂપનાં સંયોજનમાં ધંધાની ચોખ્ખી મિલકત બાદ મૂડી અનામત ? વિસર્જન ખર્ચ ધંધાની ખરીદ કિંમત ચોખ્ખા દેવાં (જવાબદારી) પાઘડી વિસર્જન ખર્ચ ધંધાની ખરીદ કિંમત ચોખ્ખા દેવાં (જવાબદારી) પાઘડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP