શબ્દભેદ નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખાટો વિકલ્પ શોધો. દ્વીપ - સાગર ગૂણ - કોથળો ગુણ - તાસીર દ્વિપ - હાથી દ્વીપ - સાગર ગૂણ - કોથળો ગુણ - તાસીર દ્વિપ - હાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખાટો વિકલ્પ શોધો. શાન - ભભકો સહજ - સ્વાભાવિક સાન - ઈશારો સહેજ – સહાય શાન - ભભકો સહજ - સ્વાભાવિક સાન - ઈશારો સહેજ – સહાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ નીચે આપેલા અથભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો : સફર - રસ્તો લક્ષ – લાખ લક્ષ્ય – ધ્યેય સફળ – સાર્થક સફર - રસ્તો લક્ષ – લાખ લક્ષ્ય – ધ્યેય સફળ – સાર્થક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. ગોત્ર - કૂળ ગાત્ર - શરીશ સંચિત - ચિંતાવાળું સંચિત - ઉઘરાવેલું ગોત્ર - કૂળ ગાત્ર - શરીશ સંચિત - ચિંતાવાળું સંચિત - ઉઘરાવેલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. વારાંગના - ગણિકા વઘૂ - વહુ વીરાંગના – બહાદુર સ્ત્રી વધુ – પત્ની વારાંગના - ગણિકા વઘૂ - વહુ વીરાંગના – બહાદુર સ્ત્રી વધુ – પત્ની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP