પુરસ્કાર (Awards) વર્ષ 2012નો રણજિતરામ સુવર્ણ ચંદ્રક કોને એનાયત થયો હતો ? ધીરેન્દ્ર મહેતા ચીમનભાઈ ત્રિવેદી સુનિલ કોઠારી મધુસૂદન ઢાંકી ધીરેન્દ્ર મહેતા ચીમનભાઈ ત્રિવેદી સુનિલ કોઠારી મધુસૂદન ઢાંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) પત્રકારત્વ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અગત્યનું યોગદાન આપવા માટે કયો એવોર્ડ / પ્રાઈઝ આપવામાં આવે છે ? સખેરવો પ્રાઈઝ પુલિત્ઝર પ્રાઈઝ બુકર પ્રાઈઝ સુલીવાર્ન એવોર્ડ સખેરવો પ્રાઈઝ પુલિત્ઝર પ્રાઈઝ બુકર પ્રાઈઝ સુલીવાર્ન એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) દ્રોણાચાર્ય એવોર્ડ કોને આપવામાં આવે છે ? કોચ, શિક્ષક રમત સંબંધિત સંપાદક અમ્પાયર, અધિનિર્ણાયક રમતવીર કોચ, શિક્ષક રમત સંબંધિત સંપાદક અમ્પાયર, અધિનિર્ણાયક રમતવીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) મેરી સ્કોડોવસ્કા કયૂરીને બે નોબેલ પારિતોષિક મળેલ હતા. પહેલું નોબલ પારિતોષિક ઈ.સ.1903માં ભૌતિક વિજ્ઞાનમાં મળેલ અને બીજું નોબેલ પારિતોષિક રસાયણ વિજ્ઞાનમાં કયા વર્ષમાં મળેલ હતું ? ઈ.સ. 1905 ઈ.સ. 1915 ઈ.સ. 1911 ઈ.સ. 1910 ઈ.સ. 1905 ઈ.સ. 1915 ઈ.સ. 1911 ઈ.સ. 1910 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતી સાહિત્યકારો સંદર્ભે નીચેના પૈકી કયું નામ સાચું નથી ? રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી કનૈયાલાલ મુનશી રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી કનૈયાલાલ મુનશી રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP