બાયોલોજી (Biology) કોષવિભાજન દરમિયાન કઈ અંગીકા દ્વિધ્રુવીય ત્રાકની રચનાનું સંચાલન કરે છે ? તારાકેન્દ્ર કશા પક્ષ્મ ગોલ્ગીકાય તારાકેન્દ્ર કશા પક્ષ્મ ગોલ્ગીકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) તારાકેન્દ્રના પરિઘ વિસ્તારમાં નવ ત્રેખડ કેટલા અંશનો કોણ રચીને ગોઠવાયેલા હોય છે ? 45° 90° 30° 40° 45° 90° 30° 40° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયામકી કેન્દ્ર કઈ રચના છે ? રંગસૂત્રો તારાકેન્દ્ર ગોલ્ગીકાય કોષકેન્દ્ર રંગસૂત્રો તારાકેન્દ્ર ગોલ્ગીકાય કોષકેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષકેન્દ્રવિહીન કોષ કયા છે ? માનવરક્તકણ અને ચાલની નલિકા માનવરક્તકણ ચાલની નલિકા યુગ્મનજ માનવરક્તકણ અને ચાલની નલિકા માનવરક્તકણ ચાલની નલિકા યુગ્મનજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષકેન્દ્રની રચનામાં કોનો સમાવેશ થાય છે ? કોષકેન્દ્રપટલ આપેલ તમામ કોષકેન્દ્રીકા રંગસૂત્રદ્રવ્ય કોષકેન્દ્રપટલ આપેલ તમામ કોષકેન્દ્રીકા રંગસૂત્રદ્રવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP